Monday, 14 May 2018

કડવું છે પણ સત્ય છે....કટાર લેખન : "शिवाधिन" Mehul Brahmbhatt

કડવું છે પણ સત્ય છે...કટાર લેખન... "शिवाधिन"

તમે તમે કહેતા તૂટ્યા ખાટલા...

મનમાં હોય મેલના માટલા....

એવી પ્રસંસા શું કામની....

જે હોય માત્ર દેખાવની....

અરે આંખો બોલી જાય છે ઘણું...

કેમ છે ભાઈ , એટલા માય સન્માન મળી જાય ઘણું....

સોનાથી મઢીએ તોય શું કામનું....

જો માત્ર સબંધ હોય નામનું.....

અત્યારે ચમત્કારે નમસ્કાર છે...

કામ ન થતા ભગવાન પણ બદલાય છે....

કડવું છે પણ સત્ય છે...કટાર લેખન...

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )