" મનના વિચારને બસ શબ્દો રૂપી વાચા આપુ છું."- મેહુલ બ્રહ્મભટ્ટ
Friday, 31 January 2025
તું અને હું - રાધે ક્રિષ્ના
" शिवाधीन"
કહે ક્રિષ્ના , સુન રાધા
તુજમા ' હું ' નથી ,
તો મુજમાં ' તું '
કેમની હોઈ શકે ?
તુજમા 'હું' છું ,
તો મુજથી દુર ' તું '
કેમની હોઈ શકે ?
- ® મેહુલ બ્રહ્મભટ્ટ
( સોતમલા , ડીસા )
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)