Monday, 3 February 2025

conscience - I .Me.. and myself...!!!


"शिवाधीन" 
ખબર નથી મને , 
હું શું શોધવા નીકળ્યો છું. ?
સ્વ ને કે ખુદને , 
ખરેખર શોધવા નીકળ્યો છું. !! 

- ® મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )

Sunday, 2 February 2025

Opposite Idiology


         "शिवाधीन"
હું ઉત્તર છું ,  તો તું પ્રશ્ન છે. !!!
હું ઉત્તર છું , તો તું દક્ષિણ છે.!!
પણ ભલે દિશા અલગ હોય.!!!
પણ અંતે વિચાર એકજ છે.!!!
તર્ક સાથે સમજવું અઘરું છે !!!
સમજાય તો પછી શું અઘરું છે ? 

- ® મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )

Saturday, 1 February 2025

हरि कहा है?

हरि कहा है? 



" शिवाधीन" 
तुझमें हरि, मुझमें हरि -
 हरि हम सब में है ।
कहा ढूंढे हम हरिको - 
हरि सबमें ही तो है ll 

- ®मेहुल ब्रह्मभट्ट 
( सोतमला, गुजरात)