" મનના વિચારને બસ શબ્દો રૂપી વાચા આપુ છું."- મેહુલ બ્રહ્મભટ્ટ
Saturday, 23 July 2022
કૃષ્નાર્થ
"शिवाधीन"
ઘણા ખરાનો કૃષ્ણ સાથે ,
હતો માત્ર સ્વ નો સ્વાર્થ..!!
કૃષ્ણને સમજી શક્યા માત્ર ,
સુદામા, દ્રોપદી , પાર્થ...!!!
- ©® મેહુલ બ્રહ્મભટ્ટ
Newer Post
Older Post
Home